Our Mission and Values
About Us
Rutvi Gruh Udhyog – Taste You Can Trust!
Since 2012, Rutvi Gruh Udhyog, based in Anand (Gujarat), has been producing delicious and nutritious papads that perfectly complement any meal. We manufacture a wide range of papads including:
- Single Mari Papad
- Double Mari Papad
- Garlic Papad
- Disco Papad
- Mathiya Papad
Our products are available under the brand name Jiya Papad and have become a household favorite.
Our Commitment
Each of our papads is made with high-quality ingredients and under hygienic conditions. We never compromise on taste, quality, or freshness. Our papads are crafted to stay fresh for a longer time without losing their flavor or crispness.
Why Choose Jiya Brand?
- Delicious and nutritious papads
- Variety of flavors and packaging options
- Affordable prices
- Safe and hygienic production
- Timely delivery
Our Team & Leadership
Under the strong leadership of Mr. Jayvant Prajapati, and Mr Saurin Prajapati our company has built a solid reputation in the market. With a skilled team and well-organized operations, we consistently meet the evolving needs of our customers.
અમારા વિશે
રૂતવી ગુૃહ ઉદ્યોગ – વિશ્વાસનો સ્વાદ!
વર્ષ 2012થી, રૂતવી ગુૃહ ઉદ્યોગ આનંદ (ગુજરાત)માંથી ભોજન સાથે માણવાં યોગ્ય ટેસ્ટી અને પૌષ્ટિક પાપડ બનાવે છે. અમે વિવિધ પ્રકારના પાપડનું ઉત્પાદન કરીએ છીએ જેમ કે:
- સિંગલ મરી પાપડ
- ડબલ મરી પાપડ
- લસણ પાપડ
- ડિસ્કો પાપડ
- મથિયા
- ચોળાફળી
- બનાના પાપ ડ
- જીરા મરી પાપડ
- મરચા પાપડ
- પંજાબી પાપડ
આ પાપડો આપણા બ્રાન્ડ જીયા પાપડ નામે લોકો સુધી પહોંચે છે અને ઘરઘરમાં પસંદગી બન્યા છે.
અમારું વચન
અમારા દરેક પાપડ શુદ્ધ ખાદ્ય સામગ્રીથી, સંપૂર્ણ સ્વચ્છતા સાથે બનાવવામાં આવે છે. ગુણવત્તા, સ્વાદ અને પૌષ્ટિકતામાં કોઇ પણ જાતની સમજોતો કરીએ નથી. દરેક પાપડ લંબા સમય સુધી તાજો રહે, એવું નિર્માણ કરીએ છીએ.
શા માટે પસંદ કરો રૂતવી?
- સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાપડ
- વિવિધ સ્વાદ અને પેકિંગ વિકલ્પ ઉપલબ્ધ
- વાજબી ભાવ
- સલામત અને હાઈજેનિક બનાવટ
- સમયસર સપ્લાય
અમારી ટીમ અને નેતૃત્વ
અમારા માલિક શ્રી જયવંત પ્રજાપતિ અને સૌરિન પ્રજાપતિ ની દૃઢ દિશામાં, અમે બજારમાં મજબૂત સ્થાન બનાવ્યું છે. અમારા કૂશળ સ્ટાફ અને સંઘઠિત કામગીરીના કારણે, આપણે ગ્રાહકોની જરૂરિયાતો પૂરાં પાડતા રહીએ છીએ.
હવે જ જોડાઓ – સ્વાદ અને ગુણવત્તાનો અનોખો અનુભવ લો “જીયા પાપડ” સાથે!
Meet the Team

Owners
Jayvant and Saurin

Our Factory shop
